Admin Login New Ragistretion       તમે તાલિમ માટે નવા છો.! તો તમારૂ રજીસ્ટ્રેશન કરવા માટે સામેના બટન પર ક્લિક કરો.
You are new to training! So click on the front button to do your registration.


Paras Smruti Acupressure Treatment
Join

1 / 3
.
2 / 3
.
3 / 3
.

પારસ સ્મૃતિ એક્યુપ્રેસર સારવાર

આગળ વધવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.



જય ભગવાન,
નવા જોડાતા લોકોને ખાસ વિનંતી છે કે આપ આ પોતાનું રજીસ્ટ્રેસન ફોર્મ પુર્ણ કરી ને આ માહિતી નો ઉપયોગ કરે.
રજીસ્ટ્રેશન કરવાં માટે ઉપર આપેલ લીલા બટન પર ક્લિક કરો.
આ માહિતી દ્વારા આપને કેટલો ફાયદો થયો છે તથા આ માહિતી આપને કેટલી ઉપયોગી થઇ છે તે બાબત આપ અમને ખાસ જાણાવવાં વિનંતી. તથા આપના સુચનો અને આપનો અભિપ્રાય જણાવવાં માટે નીચે આપેલ બટનને ક્લિક કરો.



  આપનો અભિપ્રાય અહીં જણાવો....

:: આ વેબસાઇટનું મહત્વ :: :: જરૂરી સુચનો ::

આ બ્લોગમાં એક્યુપ્રેશર,કલર થેરાપી, મુદ્રા વિજ્ઞાન તથા આર્યુવેદિક પ્રયોગો વિશે પી.ડી.એફ ફાઇલમાં માહિતી અને વિડીયો મુકેલ છે.
આ બ્લોગમાં નીચેના રોગો અને બીમારી ના ઉપચાર અંગે એક્યુપ્રેશર સારવાર કસરત પ્રયોગો મુકેલ છે.
૧. ગોઠણ નો દુખાવો
૨. હાથ નો દુખાવો
૩. કમરનો દુખાવો
૪. પગનો દુખાવો
૫. ડાયાબિટીસ
૬. બ્લડ પ્રેશર
૭. થાઇરોઇડ
૮. તાવ
૯. ગાયનેક પ્રશ્ન
૧૦. સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ
૧૧. માઇગ્રેન.
૧૨. ચશ્માના નંબર અને આંખ
૧૩. વાળ માટે
૧૪. ચામડીના રોગો ખંજવાળ સોરિયાસીસ
૧૫. એડી નો દુખાવો
૧૬. ઊઘ
૧૭. કાનની તકલીફ ,અવાજ આવવો. બહેરાશ
૧૮. પેટની બીમારી , ગેસ એસીડીટી. ઝાડા. કબજિયાત.
૧૯. ચિકનગુનિયા ડેન્ગ્યુ
૨૦. દમ અસ્થમા
૨૧. હાર્ટ બ્લોક ખોલવા
૨૨. કિડની ની પથરી
૨૩. પિત્તાશય ની પથરી
૨૪. હરસ ફિશર
૨૫. વજન ઘટાડવા માટે
૨૬. ન્યુરાલજીયા
૨૭. સગર્ભાવસ્થા

૧. આ શ્રેણીમાં રોજ એક રોગ કે બીમારી વિશેની માહિતી મુકેલ છે.
૨. આ ફક્ત ને ફક્ત માહિતી અને જાણકારી જ છે.
૩. આ એક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ છે.
૪. હાલમાં ચાલતી આપની દવાઓ, આપના ડૉક્ટરને પુછ્યા વિના ઓછી કે બંધ ન કરવી.
૫. આ વૈકલ્પિક ચિકિત્સા સારવારનું ફળ દરેક વ્યક્તિને તેમની રોગપ્રતિકારક શક્તિ, એલર્જી, પ્રકૃતિ, યોગ અને પુણ્ય પરેજી પ્રમાણે અલગ-અલગ મળી શકે છે.
૬. અમારો હેતુ નિઃસ્વાર્થભાવે, નિઃશુલ્ક, ફક્ત સેવા માટે જ આ માહિતી વધુમાં વધુ માણસો સુધી પહોંચાડવાનો છે.
૭. આપની અનુકૂળતા મુજબ તેનો ઉપયોગ કરી શકાશે. જો તેમાં વિશેષ પૂછવાનું હોય તો મને મેસેજ કરી શકો છો.

Created and developed By Ram Infotech